લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાને પગલે ભારત લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં 38મા સ્થાને
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસની હરણફાડ ભરી છે, તેમજ વિદેશી મૂડીરોકાણ વધવાની સાથે કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત યોજના તથા મેકઈન ઈન્ડિયા સહિતની યોજનાઓના પગલે ઔદ્યોગિક વિકાસને પગલે રોજગારીની તકો ઉભી થઈ છે, તેમજ ભારતમાં સ્માર્ટફોન સહિતની વસ્તુઓની નિકાસ પણ વધી છે. દરમિયાન લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં પણ ભારતનું સ્તર વધ્યું છે. લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં […]