1. Home
  2. Tag "in a month"

વોટ્સએપે ભારતમાં એક મહિનામાં 80 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

WhatsApp એ ભારતમાં લાખો વપરાશકર્તાઓમાં લોકપ્રિય મેસેજિંગ એપ્સ છે. તેની લોકપ્રિયતાને કારણે, આ પ્લેટફોર્મ છેતરપિંડી કરનારાઓ અને સ્કેમર્સ માટે પણ હોટસ્પોટ બની ગયું છે. આનો સામનો કરવા માટે, WhatsApp દર મહિને ફરિયાદોની સમીક્ષા કરે છે અને તેના આધારે એકાઉન્ટને પ્રતિબંધિત કરે છે. ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા WhatsAppએ એક મહિનામાં 80 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ […]

એક મહિનામાં તમે કેટલું બ્લડ ડોનેટ કરી શકો છો, શું તે સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે?

દેશમાં ઘણા લોકો રક્તદાન કરે છે. તેનાથી કોઈનો જીવ બચી શકે છે. તે એક સામાન્ય પ્રક્રિયા છે. એક સામાન્ય વ્યક્તિ એક સમયે 1 યુનિટ બ્લડ ડોનેટ કરી શકે છે. એક યુનિટ બ્લડ ત્રણ જીવન બચાવી શકે છે. તેમ છતા, બ્લડ ડોનેશનને લઈને લોકોમાં ઘણા પ્રશ્નો અને ગેરમાન્યતાઓ છે, જેમ કે લોહી આપવાથી કમજોરી આવી જાય […]

UPI વ્યવહારોમાં એક મહિનામાં રૂ.20.45 લાખ કરોડનો નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં UPIએ ઇતિહાસ રચ્યો છે. જેમાં મે મહિનામાં 20 લાખ 45 હજાર કરોડ જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન લોકોએ UPIથી કર્યું છે. આ પ્રથમ વાર છે કે, લોકોએ મોટી સંખ્યામાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું હોય. આ આંકડો UPIની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. ભારતની લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)એ ટ્રાન્ઝેકશન્સ-વ્યવહારોમાં મે મહિનામાં રૂ. 20.45 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code