1. Home
  2. Tag "In Bihar"

બિહારમાં ઉંદરોથી પરેશાન પોલીસ, 96 પોલીસ સ્ટેશનમાં કોતરી નાખી કેસ ફાઈલો

• સીમાંચલના પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે નુકશાન • જુની ફાઈલોને રાખવા માટે કોઈ વ્યવસ્થા નથી પટણાઃ બિહાર પોલીસ આજકાલ ઉંદરોથી પરેશાન છે. બિહારના 18 જિલ્લાના 96 પોલીસ સ્ટેશનમાં ઉંદરોએ મહત્વની ફાઈલો કોતરી નાખી છે. તાજેતરમાં પોલીસ સ્ટેશનોમાં કેસ ફાઈલ ઈન્ડેક્સ બનાવવાનું કામ શરૂ થયું ત્યારે આ વાત સામે આવી હતી. 2013થી શરૂ થયેલા દરેક કેસની […]

બિહારમાં દુઃખદ ઘટના, વીજ કરંટ લાગવાથી 8 કાવડીયોના મોત

પટનાઃ બિહારના વૈશાલી જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવવાથી આઠ કાવડીયોના મોત થયા છે. આ તમામ લોકો એક વાહનમાં જલાભિષેક કરવા માટે હરિહરનાથ મંદિર જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સુલતાનપુર ગામમાં બની હતી. કારણ અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ એવી આશંકા છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code