1. Home
  2. Tag "in Delhi"

દિલ્હીમાં પ્રદૂષણ મામલે ગ્રેપ-4ના પ્રતિબંધોનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ગંબીર સ્તર પર પહોંચ્યુ છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને સવાલ પૂછવાની સાથે ફટકાર લગાવી હતી. તેમજ કડક પ્રતિબંધ લગાવવામાં મોડું કરવામાં આવતા ઝાટકણી કાઢી હતી. આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું […]

કેન્દ્રીય મંત્રી ગોપાલ રાયે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર બેઠક યોજી

નવી દિલ્હીઃ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાષ્ટ્રીય રાજધાની દિલહીમાં વધતા પ્રદૂષણના સ્તરને લઈને સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી હતી. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ગોપાલ રાયે કહ્યું, “ઉત્તર ભારતના તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, મંગળવારે સવારે 8 વાગ્યે દિલ્હીનો AQI 384 નોંધાયો હતો. તે જ સમયે, […]

દિવાળીના દિવસે દિલ્હીમાં વાયૂ પ્રદૂષણની સ્થિત વણસી

નવી દિલ્હીઃ દિવાળીના દિવસે દેશભરમાં લોકોએ ઉત્સવની ઉજવણી કરી હતી. આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં પણ જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. તો દિલ્હીમાં ફટાકડા ઉપર પ્રતિબંધ હોવા છતાં દિવાળીની રાત્રે લોકોએ મોટા પાયે ફટાકડા ફોડ્યા હતા. ગુરુવારે રાત્રે થયેલી આતશબાજીના કારણે શહેરમાં ધુમાડાના વાદળો ઘેરાયા છે. ફટાકડાના ધુમાડાને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ […]

દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઈ, હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં પહોંચી

નવી દિલ્હીઃ શનિવારે સવારે દિલ્હીમાં ધુમ્મસનું એક સ્તર છવાયું હતું અને શહેરની હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 9 વાગ્યે 273 નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ હતી. ડેટા અનુસાર, મુંડકા અને બવાનામાં AQI 366, વજીરપુરમાં 355, જહાંગીરપુરીમાં 347 અને આનંદ વિહારમાં […]

દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા પર રહશે પ્રતિબંધ, 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ દિવાળીના તહેવાને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે, ત્યારે ચાલુ વર્ષે પણ દિલ્હીની પ્રજા ફડાકટા ફોડી શકશે નહીં. દિલ્હી સરકારે આ વર્ષે પણ ફડાકડા ઉપર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફડાકટા ઉપર તા. 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને લઈને આ વર્ષે પણ […]

પાકિસ્તાનમાં એક વર્ષમાં જેટલી કાર વેચાય છે એટલી દિલ્હીમાં માત્ર 15 દિવસમાં વેચાય છે

• પાકિસ્તાનમાં વર્ષમાં 30 હજાર કારનું વેચાણ • દિલ્હીમાં એક મહિનામાં 50 હજારથી વધારે કાર વેચાય છે નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ભારતની વસ્તુઓના ભાવમાં જમીન અને આસમાનનો ફરક હોય છે. જો કારની વાત કરીએ તો ભારતમાં વેચાતી 4 લાખની ગાડી પાકિસ્તાનમાં 30 લાખની રેંજમાં વેચાય છે. ગાડીઓની વધતી કિંમતના કારણે પાકિસ્તાનમાં કાર ખરીદવું એ એક […]

બાંગ્લાદેશની સ્થિતિને લઈને દિલ્હીમાં સર્વદળીય બેઠક

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક સંસદ ભવન સંકુલમાં શરૂ થઈ ગઈ છે. આ સર્વપક્ષીય બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને જેપી નડ્ડા હાજર છે. અન્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો લોકસભામાં વિપક્ષના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code