1. Home
  2. Tag "In Gaza"

ગાઝામાં વિનાશ બંધ થવો જોઈએ, ભારતે ગલ્ફ દેશો સાથે યુદ્ધવિરામનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હીઃ GCC બેઠક માટે રિયાધ પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલા નરસંહાર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગાઝાની વર્તમાન સ્થિતિ ભારતની સૌથી મોટી ચિંતા છે. ખાડી દેશો સમક્ષ ભારતની સ્થિતિ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે અમે આ ક્ષેત્રમાં વહેલી તકે યુદ્ધવિરામનું સમર્થન કરીએ છીએ. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ […]

ગાઝામાં પોલીયોની બિમારી ફેલાયા બાદ સામુહિક રસીકરણ શરૂ

નવી દિલ્હીઃ ગાઝામાં આજથી પોલીયો રસી આપવાની કામગીરીનો પ્રારંભ થશે. જે માટે આજથી ઇઝરાયલ અને હમાસ ત્રણ દિવસ માટે માનવીય સંઘર્ષ વિરામ લાગુ કરવા પર સંમત થયા છે. ડબલ્યુ એચ ઓ એ રસીકરણ અભિયાનની પૂરી તૈયારી કરી છે. જે માટે ગાઝામાં 6 લાખ 40 હજાર બાળકોને રસી આપવામાં આવશે. ડબલ્યુ એચ ઓ પોલીયો પર નિયંત્રણ […]

ગાઝામાં યુદ્ધ વચ્ચે બાળકો માટે પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરશે

નવી દિલ્હીઃ ગાઝા પટ્ટીમાં પોલિયોના પ્રકોપ સામે લડવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન 1 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે, શુક્રવારે ઈઝરાયલ કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશો માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના પ્રતિનિધિએ જાહેરાત કરી. રિચાર્ડ પીપરકોર્ને ગાઝાથી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બે રાઉન્ડના પોલિયો રસીકરણ અભિયાનમાં સમગ્ર પ્રદેશમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 640,000 કરતાં […]

ઈઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામ માટે સહમત: અમેરિકી વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું નિવેદન ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે અઢી કલાક ચાલેલી બેઠક બાદ આવ્યું હતું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક દિવસ પહેલા ઈઝરાયેલ પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, ઈઝરાયલે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના મુદ્દે મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code