IIT ગાંધીનગર અને L&T સેમિકન્ડક્ટર ટેક્નૉલૉજી વચ્ચે ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં ઇનોવેશન માટે MoU
અમદવાદઃ સેમિકન્ડક્ટર સેક્ટરમાં સહયોગી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે IIT ગાંધીનગર અને L&T સેમિકન્ડક્ટર ટેક્નૉલૉજી (LTSCT) વચ્ચે સત્તાવાર રીતે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. હસ્તાક્ષર સમારંભમાં ભારત સરકારના DeitY ના સચિવ એસ. ક્રિશ્નન, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ (C-DAC)ના ડાયરેક્ટર જનરલ મૃગેશ એથિરાજન સહિત અનેક ઉચ્ચ-પ્રોફાઈલ મહાનુભાવોની હાજરી દ્વારા […]