વોટ્સએપ પર આવેલ PDFથી મિનિટોમાં બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે પૈસા, રહો સાવધાન
સાયબર ક્રાઈમની નવી રીતઃ સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. સાયબર ગુનેગારો લોકોને વ્હોટ્સએપ પર પીડીએફ મોકલે છે, ત્યારબાદ જેવો વ્યક્તિ પીડીએફ ખોલવા માટે તેના પર ક્લિક કરે છે કે તરત જ તેનો મોબાઈલ અથવા ડિવાઈસ હેક થઈ જાય છે. • વોટ્સઅપ પર પીડીએફ કરી દેશે કંગાળ […]