1. Home
  2. Tag "In Navratri"

નવરાત્રિમાં આધુનિક ટ્વિસ્ટ સાથે સ્ટાઈલની સાડી ધારણકરો…

નવરાત્રીના તહેવારનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તે એક એવો પ્રસંગ છે જ્યારે લોકો તેમના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થાય છે. આ પ્રસંગે મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે. સાડીની પસંદગી અને તેને પહેરવાની રીત તમારા દેખાવને સંપૂર્ણપણે બદલી શકે છે. યોગ્ય સાડી સ્ટાઇલ સાથે, તમે પરંપરાગત અને આધુનિક આમ બંને રીતે સુંદર દેખાઈ શકો છો. […]

નવરાત્રિમાં માતાજીને અર્પણ કરાતા ફુલનું વિશેષ મહત્વ, જાણો…

દર વર્ષે નવરાત્રીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને આ અવસર પર માતાજીને વિવિધ પ્રકારના ફૂલોની માળા અર્પણ કરાય છે. દરેક ફૂલનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે મા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાને કયા […]

નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે, નવરાત્રિમાં નવી સીસ્ટમ બનશે જેથી વરસાદ પડવાની શકયતા

અમદાવાદઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ગરમી વચ્ચે હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડશે. 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે. ગુજરાત ના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે. 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે. 27થી 29 સપ્ટેમ્બર સુધ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ સક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code