1. Home
  2. Tag "In Nepal"

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233ને પાર

નવી દિલ્હીઃ નેપાળમાં, તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચી ગયો છે જ્યારે 22 લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 169 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીના જણાવ્યા અનુસાર, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 17 હજાર 120 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સરકારે બચાવ […]

નેપાળ: આ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પરનો પ્રતિબંધ હટાવ્યો, જાણો….

નવી દિલ્હીઃ નેપાળ સરકારે કેટલીક શરતો સાથે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ TikTok પરનો પ્રતિબંધ સત્તાવાર રીતે હટાવી લીધો છે. આ નિર્ણય મંત્રી પરિષદની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જેમ કે સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે પુષ્ટિ કરી હતી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના માર્ગદર્શન હેઠળ વિકસિત સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના પ્રસ્તાવને પગલે […]

નેપાળમાં ભારતીય પ્રવાસીઓને નડેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ નેપાળમાં, ભારતીય પ્રવાસીઓને લઈને પોખરાથી કાઠમંડુ પરત ફરી રહેલી ગોરખપુર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ બસમાં લગભગ 43 ભારતીયો હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના […]

નેપાળમાં કે.પી. શર્મા ઓલી ફરીથી વડાપ્રધાન બને તેવી શક્યતા

નવી દિલ્હીઃ નેપાળમાં કે.પી. શર્મા ઓલી ફરીથી પ્રધાનમંત્રી બને તેવી શક્યતા છે. તેમણે 165 સાંસદોના સમર્થન સાથે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અંગે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ નિર્ણય લેશે. નોંધનીય છે કે નેપાળમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગઈકાલે પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ સંસદમાં વિશ્વાસ મત જીતી શકયા નહોતા. ઉલ્લેખનીય છે કે ગઠબંધનમાં સૌથી […]

નેપાળમાં સર્જાયો ગંભીર અકસ્માત: બે બસ નદીમાં ખાબકતા 7 ભારતીયોનાં મોત

કાઠમાંડુ : નેપાળમાં દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાંના મદન આશ્રિત રાજમાર્ગ પર એક ભૂસ્ખનને કારણે મુસાફરોથી ભરેલી બે બસ હાઇવે નજીક વહેતી ત્રિશુલ નદીમાં ખાબકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં 7 ભારતીયોના મૃત્યુ થયા છે જ્યારે 60થી વધુ મુસાફરો ગુમ થયા છે. ભૂસ્ખલનના કારણે બસ નદીમાં પડી ગયા બાદ પાણીને જોરદાર પ્રવાહને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code