1. Home
  2. Tag "in one month"

જીએસટી કલેક્શન એક મહિનામાં 10 ટકા વધીને રૂ. 1.75 લાખ કરોડ

નવી દિલ્હીઃ GST કલેક્શનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરકારી તિજોરીમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન રુ. 1.75 કરોડ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું, જેમાં CGST 39,586 કરોડ રૂપિયા અને SGST 33,548 કરોડ રૂપિયા હતો. મે 2024માં […]

અમરનાથ યાત્રાઃ એક મહિનામાં 4.66 લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે 1,477 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આ સાથે જ અમરનાથ યાત્રા પર જનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા અત્યાર સુધીમાં 4.66 લાખ થઈ ગઈ છે. અમરનાથ યાત્રા 29 જૂને શરૂ […]

EPFOમાં એક મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઇબર ઉમેરાયાં

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઈબર ઉમેર્યા છે. ગઈકાલે જારી કરાયેલા EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, જાન્યુઆરી, 2024 દરમિયાન લગભગ 8.08 લાખ નવા સભ્યો નોંધાયા છે. એક નિવેદનમાં, કેન્દ્રીય શ્રમ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડેટાનું એક નોંધપાત્ર પાસું 18 થી 25 વર્ષની વય […]

ગુજરાતમાં વેપારમાં તેજીને લીધે મહિનામાં જ GSTના 96.18 લાખ ઈ-વે બિલો જનરેટ થયા

અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. નિકાસમાં પણ ગુજરાતના વેપાર-ધંધાએ કાઠુ કાઢ્યું છે. છેક વલસાડથી લઈને કચ્છ સુધી અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. એટલું જ નહીં કૃષિ ઉત્પાદન પણ વધી રહ્યું છે.  એટલે વેપારનો ગ્રોથ વધતા જેની સિધી ઈફેકટ રાજય જીએસટી વિભાગ દ્વારા જનરેટ કરવામાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code