1. Home
  2. Tag "in Pakistan"

પાકિસ્તાનમાં સ્મોગને સ્વાસ્થ્ય સંકટ જાહેર કરવામાં આવ્યું, ઘણા શહેરોમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો

પાકિસ્તાનની પંજાબ સરકારે ધુમ્મસને સ્વાસ્થ્ય સંકટ તરીકે જાહેર કર્યું છે. તેના ખતરનાક સ્તર સાથે વ્યવહાર કરવાના પ્રયાસરૂપે, સમગ્ર પ્રાંતના ઘણા શહેરોમાં કૃત્રિમ વરસાદનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. લાહોરમાં ઝેરી ધુમ્મસના કારણે લાખો લોકો શ્વસન સંક્રમણથી પીડિત છે. આ બીજી વખત છે જ્યારે પંજાબ સરકારે કૃત્રિમ વરસાદનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે પણ પંજાબ સરકારે કૃત્રિમ […]

પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બનું રિમાટ કોના હાથમાં છે? જાણો

પાકિસ્તાન એક એવો દેશ છે જે પરમાણુ શસ્ત્રો માટે જાણીતો છે. 1998માં પોતાના પરમાણુ પરિક્ષણથી પાકિસ્તાને દુનિયાને એક સંદેશ આપ્યો હતો કે તેનો પણ પરમાણુ શક્તિ સમૃદ્ધ દેશોમાં સમાવેશ થાય છે. પાકિસ્તાનના પરમાણુ બોમ્બનું નિયંત્રણ ખૂબ જ સંવેદનશીલ અને ગોપનીય બાબત છે અને વારંવાર સવાલ એ ઊભો થાય છે કે ખરેખર આ હથિયારોનું રિમોટ કંટ્રોલ […]

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાં છેલ્લે ક્યારે થઈ હતી વસતી ગણતરી, જાણો…

ભારતમાં વર્ષ 2025માં ડિજિટલ વસ્તી ગણતરી થશે. અગાઉ, દેશમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી વર્ષ 2011 માં હાથ ધરવામાં આવી હતી. કોરોના અને અન્ય ઘણી સમસ્યાઓના કારણે આ રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં ઘણો વિલંબ થયો હતો. પરંતુ પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશની રાષ્ટ્રીય વસ્તી ગણતરીની ચર્ચા કરીશું. જો કે, ભારતના પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાં તાજેતરના વર્ષોમાં જ […]

મંકીપોક્સથી પાકિસ્તાનમાં ચિંતા વધી, પાંચમો કેસ નોંધાયો

કરાચી: પાડોશી દેશ પાકિસ્તાનમાં મંકીપોક્સના કેસોએ ત્યાંની સરકારની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. કરાચીના જિન્ના એરપોર્ટ પર એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના દર્દીઓ સાઉદી અરેબિયાથી પરત ફર્યા છે. તેની આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન સરકારે મંકીપોક્સને લઈને એલર્ટ પણ જાહેર કર્યું […]

પાકિસ્તાનમાં શાહબાઝ સરકારને ધમકી આપનાર મુખ્યમંત્રી ગાયબ!

નવી દિલ્હીઃ ઈમરાન ખાનની મુક્તિને લઈને પાકિસ્તાનમાં ચાલી રહેલા હંગામા વચ્ચે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના ગુમ થવાના સમાચાર સામે આવ્યા છે. પીટીઆઈના નેતાઓના જોરદાર પ્રદર્શન બાદ પાકિસ્તાનની શાહબાઝ સરકાર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી રહી છે. દરમિયાન, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે આરોપ લગાવ્યો છે કે કેપીના વડા અલી અમીન ગાંડાપુર ગાયબ થઈ ગયા છે. […]

પાકિસ્તાનમાં એક વર્ષમાં જેટલી કાર વેચાય છે એટલી દિલ્હીમાં માત્ર 15 દિવસમાં વેચાય છે

• પાકિસ્તાનમાં વર્ષમાં 30 હજાર કારનું વેચાણ • દિલ્હીમાં એક મહિનામાં 50 હજારથી વધારે કાર વેચાય છે નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ભારતની વસ્તુઓના ભાવમાં જમીન અને આસમાનનો ફરક હોય છે. જો કારની વાત કરીએ તો ભારતમાં વેચાતી 4 લાખની ગાડી પાકિસ્તાનમાં 30 લાખની રેંજમાં વેચાય છે. ગાડીઓની વધતી કિંમતના કારણે પાકિસ્તાનમાં કાર ખરીદવું એ એક […]

પાકિસ્તાનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે દેશમાં સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં X પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન સિંધ હાઈકોર્ટે સરકારના આ નિર્ણય સામે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં સસ્પેન્શન પાછું ખેંચવા જણાવ્યું. સિંધ હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code