ચિન્મય કૃષ્ણ દાસજી મામલે બાંગ્લાદેશ સરકાર બચાવની સ્થિતિમાં
ઢાકાઃ બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રવક્તા અને ચિત્તાગોંગમાં પુંડરિક ધામના વડા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને જેલમાં ધકેલવાથી સમગ્ર વિશ્વના હિંદુઓની તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશ સરકારે તેની છબી બચાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તે દેશમાં ‘કોમી સંવાદિતા જાળવવા’ માટે પ્રતિબદ્ધ છે. જામીન અરજી ફગાવી દેવાયા બાદ હિંદુ […]