રશિયામાં 7.0ની તીવ્રતાના ભૂકંપ બાદ ફાટ્યો જ્વાળામુખી
નવી દિલ્હીઃ રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટ્યો છે. આ ઘટના બાદ સુનામીનો ખતરો પણ યથાવત છે. જો કે, અત્યાર સુધી ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી. નિષ્ણાતોની એક ટીમ ઈમારતોની તપાસ કરી રહી છે કે જોરદાર ભૂકંપના કારણે કેટલું નુકસાન થયું છે. રવિવારે સવારે (સ્થાનિક સમય) રશિયામાં ભૂકંપના […]