સુરત જિલ્લામાં શેરડી અને ડાંગરના પાકમાં યોગ્ય વળતર ન મળતા ખેડુતો ફુલોની ખેતી તરફ વળ્યાં
સુરત: દક્ષિણ ગુજરાતના ખેડુતો સારૂ ઉત્પાદન મેળવી શકાય અને વધુ વળતર મળે તેવા રોકડિયા પાકની ખેતી તરફ વળી રહ્યા છે. જેમાં સુરત જિલ્લામાં શેરડી અને ડાંગરના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. હવે ઘણા ખેડુતો શેરડી અને ડાંગરના સ્થાને ફુલોની ખેતી કરવા લાગ્યા છે. ફુલોનું ઉત્પાદન પણ સારૂએવું થઈ રહ્યું છે. માત્ર સુરત શહેર […]