મુસાફરી કરતા વખતે આટલી વસ્તુઓ ચોક્કસ તમારી કારમાં રાખવી જ જોઈએ, મુસીબતમાં લાગશે કામ
કારમાં હંમેશા પાણીની બોટલ રાખો આ સાથે જ એર પંપ,સહીતની વસ્તુઓ પણ રાખો આજકાલ કાર ડ્રાઈવ કરીને લોંગ ડ્રાઈવ કે ફરવા જવાનો ક્રેઝ યુવાનોમાં ખૂબ વધુ છે, આવી સ્થિતિમાં ય તમારે ડ્રાઈવિંગ કરતા વખતે ઘણી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ,જેમ કે જો તમે નાઈટ ટ્રાવેલિંગ કરી રહ્યા હોય ત્યારે કેટલીક વસ્તુઓ તમારી પાસે જ રાખવી જોઈએ, […]