કોલકાતાઃ દુષ્કર્મ કેસમાં CBIની ચાર્જશીટમાં ખામીઓનો તબીબોનો આરોપ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલોના જુનિયર ડોક્ટરોએ પ્રદર્શન કર્યું. તેમણે આર.જી. કાર હોસ્પિટલમાં સાથીદારની હત્યા અને દુષ્કર્મના કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ગંભીર ખામીઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. વિરોધીઓએ સીબીઆઈ પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે પુરાવા એકત્રિત કર્યા પછી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં 5 દિવસ કેમ લાગ્યા? ચાર્જશીટમાં જવાબ ન મળવાના આ […]