આંખોમાં મોતિયાબિન કેવી રીતે બને છે? જાણો…
આંખોના લેન્સમાં ધુંધળાપણુ થવાને મોતિયાબિન કહેવાય છે. જ્યારે લેન્સમાં હાજર પ્રોટીન તૂટી જાય છે અને એકસાથે ચોંટી જાય છે ત્યારે મોતિયાની સમસ્યા થાય છે. તેનાથી જોવાની ક્ષમતા પણ ઘટી જાય છે. મોતિયો ઘણીવાર ધીમે ધીમે વધે છે અને બંને આંખોમાં વિકસી શકે છે. જો કે, આ એક જ સમયે થતું નથી. મોતિયાના કારણે, લેન્સ રેટિનાને […]