1. Home
  2. Tag "in the market"

બજારમાં વેચાતા ચાઈનિઝ લસણથી થઈ શકે છે ગંભીર બિમારીઓ

બજારમાં વેચાતા ચાઈનિઝ લસણને કારણે તમારા શરીરમાં ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. તેનાથી આંતરડા અને કેન્સર જેવી બિમારી થઈ શકે છે. ભારતીય લસણની કળી ઝીણી અને નાની હોય છે જ્યારે ચાઈનિઝ લસણની કળીઓ મોટી તેને ફોલવામાં પણ સરળતા રહે છે. ચાઈનિઝ લસણમાં કેમિકલનો ઉપયોગ થાય છે જેને કારણે ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

બજારમાં નકલી હેલ્મેટનું વેચાણ રોકવા માટે THMAએ સરકાર પાસે માંગી મદદ, મહત્વના સૂચનો કર્યાં

બજારમાં નકલી અથવા નોન-ISI પ્રમાણિત હેલ્મેટના વધતા વેચાણ અને ઉત્પાદન વચ્ચે, ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (THMA) એ ભારત સરકારને કેટલીક ભલામણો કરી છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં બિન-ISI પ્રમાણિત હેલ્મેટને કારણે મોટી સંખ્યામાં લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. • સરકારને THMA ની મહત્વપૂર્ણ ભલામણો: કડક નિયમોનો અમલ : THMA એ સૂચન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code