પાઇપલાઇનમાં પાણીનો લીકેજ અટકાવશે સેન્સર આધારિત સ્માર્ટ બોલ
દુનિયાભરમાં પાણીનો વ્યય એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, અને તેનાં મુખ્ય કારણોમાંથી એક છે પાઈપલાઈન નેટવર્કમાં પાણીને લોકો સુધી પહોંચાડતા પહેલાં જ થતું લીકેજ છે. આ સમસ્યાના સમાધાન માટે સ્માર્ટબોલ વિકસિત કરાયો છે, જે પાઈપલાઈન લીકેજને શોધી તેના સમારકામમાં મદદ કરશે. સ્માર્ટબોલ એક ટેનિસ બોલના આકારનું ઉપકરણ છે, જે પાઈપોની અંદર રહે છે અને […]