1. Home
  2. Tag "in trouble"

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેવી વધી, સ્નેક વેનમ કેસમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ખતમ થવાની નામ નથી લઈ રહી. 50,000 રૂપિયાના બેલ બોન્ડ પર જેલમાંથી છૂટ્યા પછી પણ એલ્વિશ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સ્નેક વેનમ કેસમાં એક વ્યક્તિને જામીન મળી છે. રેવ પાર્ટી અને સાપના ઝેર સપ્લાય કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. નોઈડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 8 બીજા આરોપીઓ […]

ડોલરનું મૂલ્ય વધતા અને સ્ક્રેપના ભાવમાં ઘટાડો થતાં અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

ભાવનગરઃ  જિલ્લામાં રોજગારી અને આર્થિક બાબતો ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ફરી મંદીનું ગ્રહણ નડી રહ્યું છે. અલંગના ઉદ્યોગકારોના કહેવા મુજબ વધતા જતા ડોલરના મુલ્ય, ઘટતા જતા સ્ક્રેપના ભાવ, ઘટતી જતી સ્ક્રેપની માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની ઓછી ઉપલબ્ધિ સહિતના અનેક કારણોને લીધે ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શિપબ્રેકિંગમાં અગાઉની સરખામણીએ 50 ટકા ઉત્પાદન પણ ઘટી […]

સ્ટીલ પર 15 ટકા અને પ્લેટ પર 45 ટકા એક્સપોર્ટ ડ્યુટીને લીધે અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં

ભાવનગર : જિલ્લાના અલંગ શીપયાર્ડ ઉદ્યોગને ફરી પાછું મંધીનું ગ્રહણ લાગ્યુ છે. દિવાળી બાદ સતત મંદીનના વમળમાં ઘેરાયા બાદ નવા નાણાંકીય વર્ષમાં અલંગ ઉદ્યોગ માંડ બેઠો થવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં જ કેન્દ્ર સરકારે સ્ટીલ પર 15 ટકા તેમજ પ્લેટ પર 45 ટકા એક્સપોર્ટ ડયૂટી વસૂલવા માટે જાહેરાત કરીને શિપ બ્રેકીંગ ઉદ્યોગ ઉપરાંત સ્ટીલ […]

રાજ્યમાં ક્વોરી ઉત્પાદકોની હડતાળથી કપચીની ખેંચ પડતા બાંધકામ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

અમદાવાદઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો છેલ્લા 10 દિવસથી પોતાની વિવિધ અને પડતર માગણીઓના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે. તેથી કપચીનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે. આમ કપચીની ખેચ ઊભી થતા બાંધકામ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સરકારના ચાલતા કામોના કોન્ટ્રાક્ટરોએ પણ કપચીની ખેંચથી કામો અટકાવી દીધા છે. અમદાવાદ શહેરમાં રોડ- રસ્તાની કામગીરી પર પણ સીધી […]

જામનગરના બ્રાસ ઉદ્યોગને કોલસા, ફર્નેસ ઓઈલ અને ગેસના ભાવ વધારાનું ગ્રહણ લાગ્યું

જામનગરઃ શહેરના ધોરીનસ સમાન અને વિશ્વ વિખ્યાત બ્રાસ ઉધોગમાં ઉપયોગી કોલસો, ફર્નેસ ઓઇલ, ગેસના ભાવમાં છેલ્લાં છ મહિનામાં બમણો વધારો થતાં ઉધોગને મરણતોલ ફટકો પડયો છે. રો-મટીરીયલના ભાવમાં પણ 50 ટકા વધારાથી બ્રાસ ઉધોગનું અસતિત્વ ટકાવવું પડકારરૂપ બન્યું છે. ઉત્પાદન ખર્ચ ડબલ થયો છે પરંતુ બજારમાં મંદીના કારણે ભાવ વધારો ન મળતાં ઔધોગિક એકમોની હાલત […]

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડુતોને ખર્ચ કરેલા રૂપિયા પણ પરત મળતા નથી

ભાવનગરઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ તો ભાવ ઘટતા ખેડુતોને રડાવી રહ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી ભાવ તળીયે જતાં ખેડુતોની સ્થિતિ કફોડી બની છે.  સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના વાવેત્તર બાદ હાલ ધીરેધીરે ડુંગળી તૈયાર થઈને ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી રહી છે. આ વર્ષે ડુંગળીના […]

સરકારે સોલાર પોલિસી મુદ્દે હાથ ઊંચા કરી દેતા તૈયાર થયેલા પ્રોજેક્ટના માલીકો મુશ્કેલીમાં મુકાયા

ગાંધીનગરઃ રાજ્યમાં સોલાર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસિડી સહિતની યોજના અમલમાં મુકી હતી. આ યાજનાથી પ્રેરાઈને અનેક નાના ઉદ્યોગકારે અને ખેડુતોએ બેન્કોમાંથી લોન લઈને પ્રોજેક્ટ્સ તૈયાર કરી દીધા હતા. હવે સરકારે સોલાર પાલીસીમાં રાહતના મુદ્દે હાથ ઊંચા કરી દેતા લાકો રૂપિયાનું કરોકાણ કરેલા પ્રોજેક્ટના સેચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને સરકાર સમક્ષ ફરીવાર રજુઆત […]

કેનેડાની ત્રણ ખાનગી કોલેજને તાળાં લાગતા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં

અમદાવાદ: ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓમાં વિદેશમાં ભણીને ત્યાં જ સેટલ થવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ઘણાબધા વિદ્યાર્થીઓ કેનેડાની કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. કોનેડામાં અભ્યાસપૂર્ણ કર્યા બાદ નોકરી મળી જતી હોય તેમજ પીઆર પણ મળી જતું હોવાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પણ કેનેડાની કોલેજોમાં પ્રવેશ લેતા પહેલા કોલેજોનું રેટિંગ, કોલેજ […]

ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ લોખંડના ભાવ ઘટાડાથી મુશ્કેલીમાં મુકાયો

ભાવનગર :  રાજ્યમાં દરેક શહેરોનો થોડોઘણો વિકાસ થતો હોય છે, તેની તુલનાએ ભાવનગર શહેર અને જિલ્લાનો એટલો વિકાસ થતો નથી. જિલ્લામાં રોજગારી આપનારા મોટા કોઈ ઉદ્યોગો નથી. અને હાલ એક માત્ર અલંગ અને તેના લીધે ચાલતી રિ-રોલિંગ મિલોથી થોડીઘણી રોજગારી મળે છે. પણ જિલ્લાનો અલંગ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જહાજોમાંથી નીકળતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code