વડોદરામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ માટે 8 નવેમ્બરે શિબિરનું આયોજન
નવી દિલ્હીઃ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, ભારત સરકાર, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવેમ્બર, 2024માં રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા પેન્શનર્સ […]