મીઠા લીમડાનો સમાવેશ શાકભાજીમાં થાય કે મસાલામાં ?
કઢી પત્તા એટલે કે મીઠો લીમડો ભોજનનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જો કે, ઘણીવાર એવો સવાલ થાય છે મીઠો લીમડોનો સમાવેશ શાકભાજીમાં થાય કે મસાલામાં, આ સવાલનો જવાબ ઈન્ડિયન જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચમાં સામે આવ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેના પાંદડાના ઘણા ફાયદા છે. જે સ્વાસ્થ્યને ઘણો ફાયદો […]