તબીબી કોલેજોમાં અધ્યાપકોની સંખ્યા પુરતી નહીં હોય તો કોલેજ મેનેજમેન્ટ જવાબદાર ગણાશે, MCI
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દાયકામાં મેડિકલ કોલેજોની સંખ્યામાં સારોએવો વધારો થયો છે. પરંતુ કહેવાય છે. કે મેડિકલ કોલેજોમાં પુરતા અધ્યાપકો-પ્રાધ્યાપકો જ નથી હોતા. અને જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે અન્ય કોલેજોમાંથી અધ્યાપકોને બદલી કરીને લાવવામાં આવતા હોય છે.આ સીલસીલો વર્ષોથી ચાલી રહ્યો છે. અને તબીબી વિજ્ઞાનની મહત્વની ફેકલ્ટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીનો અભ્યાસ પર માઠી […]