1. Home
  2. Tag "Inauguration"

ગુજરાત અને તમિલનાડુમાં PM મોદી 28 અને 29મીએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ધાટન-લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના વડાપ્રધાન સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પીએમ મોદી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે. 29મી જુલાઈના રોજ […]

રાજકોટ એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓના સુવિધા માટે સોમવારે નવા બિલ્ડિંગનું ઉદ્ધાટન

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર દિનપ્રતિદિન પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. એરપોર્ટના બિલ્ડિંગમાં પ્રવાસીઓની ધક્કામુક્કી જોવા મળતી હતી, તેમજ પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા પણ નહતી. આ અંગે સાંસદ સહિત અગ્રણીઓએ એરપોર્ટ ઓથોરિટીને રજુઆતો કરી હતી. આખરે ઓથોરિટાએ મંજુરી આપતા 100 પ્રવાસીઓ આરામથી બેસી શકે એવા નાવ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. તા.11મીને સોમવારે એરપોર્ટ પરના નવા […]

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે. ભારત ડ્રોન મહોત્સવ 2022 બે દિવસીય કાર્યક્રમ […]

તમિલનાડુમાં રૂ. 31,400 કરોડથી વધુના 11 પ્રોજેક્ટ્સ PM મોદી રાષ્ટ્રને અર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે 2022ના રોજ હૈદ્રાબાદ અને ચેન્નાઈની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી ISB હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થવાની ઉજવણીમાં ભાગ લેશે અને 2022ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) વર્ગના પદવીદાન સમારોહને સંબોધશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, વડાપ્રધાન  ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 11 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ […]

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના બિલ્ડિંગ સહિત 7 પોલીસ ભવનો ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યા છે

રાજકોટઃ ગુજરાત પોલીસેને પણ હવે સમયની સાથે આધુનિક કરવામાં આવી રહી છે. નાવ વાહનો બોડી કેમેરા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસ સ્ટેશનોના જર્જરિત બની ગયેલા મકાનોને નવા બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલ સાત જેટલા પોલીસ ભવનો તૈયાર થઈ ગયા છે. પણ ઉદ્ધાટનના વાંકે વપરાશ વિનાના પડ્યા છે. આથી સાતેય પોલીસ ભવનોના […]

મહારાષ્ટ્રના સોલાપુરમાં 292 કિમીના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. 8,181 કરોડના 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા ધરાવતા આ રોડ પ્રોજેક્ટ્સ સોલાપુરના લોકોની સુખાકારી અને વિકાસ માટે મહત્વપૂર્ણ હશે. આ પ્રોજેક્ટ્સ શહેરમાં ટ્રાફિકને […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, કાલે વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત ગૃહમંત્રી અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. જોકે યુપી ચૂંટણી બાદ ગુજરાતના બંન્ને નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના સીએમની આજે સાંજે શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે મોડીરાત […]

સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે

સુરતઃ શહેરના ઉધના રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરાયું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવુ પ્લેટફોર્મ, તેમજ રિનોવેશનનું કામ પૂર્ણ કરાયું છે, ઉપરાંત સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે […]

બલરામપુરમાં 9800 કરોડની પરિયોજનાઓનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – ભારત દરેક પડકારો ઝીલવા પ્રતિબદ્વ

બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ સીડીએસ બિપિન રાવતને કર્યા યાદ ભારત દુ:ખમાં છે, પરંતુ દરેક પડકારોનો સામનો કરવા તૈયાર: પીએમ મોદી નવી દિલ્હી: બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું. આ પરિયોજનાનો કુલ અંદાજીત ખર્ચ 9800 કરોડ રૂપિયાની આસપાસ છે. આ યોજનાથી ખાસ કરીને 9 જીલ્લાના 29 લાખ […]

રાજકોટમાં 11.50 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ બિલ્ડિંગના ઉદ્ધાટન માટે સરકારને સમય મળતો નથી

રાજકોટઃ શહેરની  સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલ લોકાર્પણના વાંકે બંધ પડી છે. 340 ખેલાડીઓ રોકાઈ શકે તેવી 5 માળની અદ્યતન બિલ્ડિંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જોકે નવી સરકાર આવતા હવે આ નવનિર્મિત બિલ્ડિંગ ઉદઘાટનના વાંકે ધૂળ ખાઇ રહી છે. ત્યારે આ અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવું ખૂબ જ આવશ્યક છે. પણ નવી સરકારને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code