1. Home
  2. Tag "Inauguration"

વડાપ્રધાને ગુજરાતના સહકાર મોડલને પારખી લીધું, સરકારમાં સહકારિતાનું માધ્યમ શરૂ કર્યુઃ અમિત શાહ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામે અમૂલ  ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરાયુ હતું. ડેરીએ વિવિધ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવો દૂધ પાવડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું તા. 10મી જાન્યુઆરીએ પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

અમદાવાદઃ ગુજરાતમાં આગામી જાન્યુઆરી 2022માં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. દરમિયાન તા. 10મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ધાટન કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જ દેશમાં કુલ 6 રોડ જેટલા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. […]

ઝારખંડઃ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં મ્યુઝિયમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

દિલ્હીઃ આદિવાસી સ્વાંતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે ઝારખંડના રાંચીમાં મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આદિવાસી પરંપરાઓ અને તેમની શૌર્યગાથાઓને ઓળખ આપવામાં આવશે. 15મી નવેમ્બરના રોજ હવે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું […]

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ 18મીથી ત્રણ દિવસ વિકાસ કામોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્તો કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ લોકસંપર્ક વધારી દીધો છે. સરકારના તમામ મંત્રીઓ પણ કાર્યકર્તાઓ અને મળવા માટે આવતા લોકોને માન આપીને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ હવે નૂતન વર્ષે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સ્નેહ મિલનના કાર્યક્રમો અને વિકાસ કામોના ઉદ્ઘાટનોમાં લાગી જશે. જેમાં 18 નવેમ્બરથી સરકારના વિવિધ કામો, યોજનાઓના […]

રાજસ્થાનઃ જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું પીએમ મોદી કરશે ઉદ્ધાટન

દિલ્હીઃ અમેરિકાના પ્રવાસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનના જયપુર સ્થિત પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વિકાસલક્ષી યોજનાનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થા (CIPET) નું ઉદ્ઘાટન કરશે અને રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઃ AGM અને નવા હોદ્દેદારોની ટીમનો પદગ્રહણ

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ની 71મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદના આશ્રમ રોડ સ્થિત GCCI પરિસરમાં યોજાઈ હતી. ત્યાર બાદ વર્શષ 2021-22 માટેના નવા હોદ્દેદારોની ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. વાર્ષિક સામાન્ય સભામાં રાજયભરમાંથી GCCIના સભ્યોએ ભાગ લીધો હતો. સામાન્ય એજન્ડાના મુદ્દાઓ ઉપરાંત GCCIના બંધારણ અને નિયમોમાં મહત્વના સુધારાઓ પણ એજીએમમાં સભ્યોએ સર્વાનુમતે […]

ટોક્યો ઓલિમ્પિકના ઉદ્વાટન સમારોહમાં મર્યાદિત ભારતીય ખેલાડીઓ લેશે ભાગ, આ છે કારણ

ટોક્યો ઓલિમ્પિક્સની શુક્રવારથી થશે વિધિવત શરૂઆત આ પહેલા ઑપનિંગ સેરેમનીમાં કેટલાક ભારતના કેટલાક ખેલાડીઓ જ લેશે ભાગ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ઓછા ખેલાડીઓ સેરેમનીમાં હાજર રહેશે નવી દિલ્હી: શુક્રવારના રોજ ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ઓલિમ્પિક્સના ઉદ્વાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓની ભાગીદારી ઓછી રાખવામાં આવશે અને દળના માત્ર છ […]

ગૃહ મંત્રી અમિત શાહે 215 કરોડના 7 કામોનું કર્યું લોકાર્પણ, કહ્યું – વિકાસની વણઝાર નહીં રોકાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આજે તેઓએ અમદાવાદમાં 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું આજથી 2 દિવસ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. આજે તેઓએ અમદાવાદમાં 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું […]

પીએમ મોદીએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુ પુલનું કર્યું ઉદ્વાટન, જાણો શું થશે ફાયદા

પીએમ મોદીએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુ પુલનું ઉદ્વાટન કર્યું પીએમ મોદીએ ત્રિપુરામાં અનેક અન્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો આ પુલથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થઇ: PM મોદી નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલા મૈત્રી […]

ભારતમાં હવે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છેઃ કેન્દ્રીય રમત-ગમત મંત્રી

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું અમદાવાદમાં નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય રમત-ગમત મંત્રીએ ગુજરાતમાં સ્પોર્ટ્સ માં યુવાનોના વધી રહેલા ઝુકાવની પ્રસંશા કરી હતી. કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, આજે ખેલ જગત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code