મતદાનના બદલામાં વળતર અને પ્રલોભનની સંભાવના લાંચ/ભ્રષ્ટાચાર સમાનઃ ચૂંટણીપંચ
નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમની સૂચિત લાભાર્થી યોજનાઓ માટે વિવિધ સર્વેની આડમાં મતદારોની વિગતો માંગતી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવી છે, જે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 (1) હેઠળ લાંચની ભ્રષ્ટ પ્રથા છે. તેમાં નોંધ્યું છે કે, “કેટલાક રાજકીય પક્ષો અને ઉમેદવારો એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા છે જે કાયદેસરના સર્વેક્ષણો અને […]