વિશ્વ હેરિટેજ દિવસ: દુનિયાની 1199 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પૈકી 933 સાંસ્કૃતિક સ્થળો અને 227 કુદરતી સ્થળોનો સમાવેશ
નવી દિલ્હીઃ વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 1982માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના મહત્વના સ્મારકો અને સ્થળોનો પ્રચાર અને સંરક્ષણ કરવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે દ્વારા, લોકોને વારસાના મહત્વ, સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક મહત્વનો અહેસાસ કરાવવામાં આવે છે. આ દિવસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, […]