ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઈન્ડેક્સ 2024માં ભારતનો ટાયર 1 દેશોમાં સમાવેશ
GCI ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જાહેર કરાય છે રિપોર્ટમાં 46 દેશોને ટાયર 1માં મૂકવામાં આવ્યા નવી દિલ્હીઃ ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઈન્ડેક્સ (GCI)માં ભારતને ટાયર 1 દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જાહેર કરવામાં આવે છે. ‘GCI 2024’ એ આ વખતે પાંચ સ્તરીય વિશ્લેષણનો ઉપયોગ કર્યો છે. જેમાં અલગ-અલગ દેશો દ્વારા સાયબર […]