ગાંધીનગરમાં સમાવિષ્ટ 18 ગામોની આરોગ્યલક્ષી કામગીરી મ્યુનિ.કોર્પોએ સંભાળી લીધી
ગાંધીનગરઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 ગામોનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. જેના પગલે 18 ગામોની પંચાયત તેમજ પાણી અને ગટર વ્યવસ્થાની જવાબદારી સંભાળ્યા બાદ હવે આરોગ્યલક્ષી સેવાઓ પણ મ્યુનિ.કોર્પોરેશનને સંભાળી લીધી છે. જેના માટે 155 જેટલા આરોગ્ય કર્મચારીઓનો મ્યુનિ.કોર્પોરેશનમાં હંગામી રીતે સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરના 18 ગામોનું મ્યુનિ.કોર્પોરેશનમાં વિલિનીકરણ કરી […]