ગુજરાતમાં માવઠાએ નુકશાન પહોંચાડ્યું છતાં કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં થયો ઘટાડો
અમદાવાદઃ સ્વાદમાં મધુર ગણાતી કેરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન સોરઠ અને વલસાડ પંથકમાં કે જ્યાં કેસર કેરીનો પાક સૌથી વધુ થાય છે. ત્યાં સમયાંતરે માવઠું પડતા કેસર કેરીના પાકને નુકશાન થયું હતું. એટલે શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હોવાને લીધે ભાવ વધુ હતા. હવે આવક વધતા કેસર […]