શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ કરતાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને વધુ લાભ મળશે
ગાંધીનગર : આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. જેમાં અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને સરકારી યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારાઈ છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવતા અનામત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃતીને વધુ લાભ મળશે. ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર દ્વારા આ […]