ગોંડલના યાર્ડમાં લાલ મરચાની રોજ 2500 ભારીની આવક, 20 કિલોના ભાવ 1000થી 4000 બોલાયાં
ગોંડલઃ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ગોંડલના માર્કેટ યાર્ડમાં કપાસ,મગફળી સહિત તમામ પાકોની આવક તો મહિનાથી શરૂ થઈ છે. હવે ગોંડલ પંથકના વખણાતા રેશમપટ્ટી તરીકે જાણીતા લાલ મરચાની આવક પણ શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 2500 ભારીની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ લાલ […]