શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન ટાણે જ દ્રાક્ષ, તરબૂચ સહિત ફળોની આવક શરૂ
અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે ફ્રુટ બજારમાં દ્રાક્ષ અને તરબુચ સહિત જુદા જુદા ફળોનું આગમન થઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી દ્રાક્ષની આવક ચાલુ થઈ ગઈ છે. હોલસેલમાં દ્રાક્ષ કિલોના રૂા.40થી 60ના ભાવે વહેચાણ થઈ રહ્યું છે. આગામી સમયમાં ઉનાળાની સીઝન શરૂ થશે અને જેમ જેમ ગરમી વધુ પડશે […]