1. Home
  2. Tag "income tax"

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સામે રિકવરી મામલે કોઈ કાર્યવાહી નહીં કરાયઃ આવકવેરા વિભાગ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1700 કરોડ રૂપિયાની વસૂલાતના મામલે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગે આ […]

અમદાવાદમાં ઈન્કમટેક્સ ભવનમાં કાળા નાણા, હવાલાની ફરિયાદ માટે શરૂ કરાયો કન્ટ્રોલરૂમ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આતારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ રોકવા માટે આવકવેરા વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા

શહેરમાં ચાર સ્થળો ઉપર તપાસનો ધમધમાટ કેટલાક વાંધાનજક દસ્તાવેજ મળ્યાનું જાણવા મળે છે દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોની વચ્ચે આવકવેરા વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે અને શહેરમાં ફટાકડાના જાણીતા વ્યવસાયી જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આ ગ્રુપના લગભગ ચાર સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના […]

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો, ચાર બિલ્ડર જૂથ ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પહેલા દરોડાનો દોર શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન આજે આવકવેરા વિભાગે જાણીચા ચાર બિલ્ડર જુથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં આ ગ્રુપ સાથે જોડાયેલા બ્રોકરોના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. બિલ્ડર જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડાના પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગના […]

સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

સુરત ઉપરાંત રાજકોટમાં આઈડીની રેડ સુરત અને રાજકોટમાં આઈટીની તપાસનો ધમધમાટ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે કરચોરોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગની તપાસના અંતે કરોડોની કરચોરી […]

અમદાવાદમાં 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગની નોટિસ

ઓગસ્ટ પૂર્ણ થાય તે પહેલા આપવો પડશે કરદાતાઓએ જવાબ આ નોટિસને ટેક્સ નિષ્ણાતો રૂટિન પ્રક્રિયા માની રહ્યાં છે અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નિતય મર્યાદામાં કરોડોની સંખ્યામાં કરદાતાઓએ આઈટી રિર્ટન ફાઈલ કરી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કર કપાત મામલે 80 હજાર જેટલા કરદાતાઓને ઈન્ટમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. એટલું જ નહીં ઓગસ્ટ મહિના પૂર્ણ થાય […]

ઈન્કમ ટેક્સ વિભાગ થયું કડક,જાણી લો આ મહત્વની જાણકારી

મુંબઈ:આપણા દેશમાં જ્યારે પણ ટેક્સ ભરવાની વાત આવે ત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે, એક એવા પ્રકારના કે જેમની આવક ટેક્સ ભરવાને પાત્ર નથી હોતી, અને બીજા એવા કે જે લોકો ટેક્સ ભરી શકે તે સ્થિતિમાં છે પણ કઈને કઈ ખરીદી કરીને ટેક્સની ચોરી કરે છે અને ટેક્સ ભરતા નથી. આ પ્રકારની લોકોની ચાલાકીને […]

રાજકોટમાં જ્વેલર્સ જૂથ ઉપર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી, 25 બેંક લોકર સીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતી બે જ્વેલર્સ સંસ્થા ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડામાં લગભગ ચાર કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારીઓએ બંને જૂથના વિવિધ બેંકમાં આવેલા લગભગ 25 જેટલા લોકર સીલ કર્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાના આંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

બે પાનકાર્ડ ધારકોને શોધી કાઢવા શરૂ કરાશે અભિયાન…

બે પાનકાર્ડ રાખવો કાયદેસર રીતે ગુનો રૂ. 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરોડો લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યું નિમય અનુસાર જુનુ કાર્ડ સરેન્ડર કરાવ્યા બાદ નવુ પાનકાર્ડ કઢાવી શકાય અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે સતત અપીલ કરવામાં આવી હતી, જેથી અનેક વ્યક્તિઓએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યાં […]

ઉત્તરપ્રદેશઃ બુલિયન-રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડની કરચોરી ઝડપાઈ

લખનૌઃ બુલિયન અને રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન અધિકારીઓને 200 કરોડ રૂપિયાની અઘોષિત આવક મળી આવી હતી. બિરહાના રોડની સ્થિત જૂથમાં તપાસમાં મોટાભાગની નાણાકીય ગેરરીતિઓ જોવા મળી છે. અધિકારીઓએ 26 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ પણ જપ્ત કરી છે. આ સિવાય પ્રી-બુક કરાયેલા સોનાના દાગીનાનું વેચાણ બતાવીને વેપારીઓએ લગભગ 70 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code