1. Home
  2. Tag "Income tax department"

આવકવેરા વિભાગ એક્શનમાં, 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી

આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અનેક ગ્રૂપ પર દરોડા પાડીને બેનામી આવક શોધી કાઢી આ રીતે આવકવેરા વિભાગે કુલ 785 કરોડ રૂપિયાનું કાળુ નાણું શોધી કાઢ્યું છે નવી દિલ્હી: આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે. આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશ સ્થિત સોયા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા એક ગ્રૂપ પર દરોડા પાડીને 450 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી કાઢી […]

રાજસ્થાનના ઈતિહાસમાં આવકવેરા સૌથી મોટા દરોડાઃ બે હજાર કરોડની બેનામી મિલકતનો પર્દાફાશ ?

જયપુરઃ રાજસ્થાનનના જયપુરમાં આવકવેરા વિભાગે બુલિયન વેપારી અને બે રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં સાગમટે દરોડા પાડ્યાં હતા. દરડો દરમિયાન એક ભોંયરુ મળી આવ્યું હતું. જેમાંથી લગભગ 700 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આઈટીના દરોડામાં બે હજાર કરોડથી વધુ કાળાનાણાનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળે છે. જો કે, […]

દેશમાં 4.84 કરોડથી વધુ આઈટી રિટર્ન ફાઈલ થયાઃ આવકવેરા વિભાગ

દિલ્હીઃ વર્ષ 2019-20ના નાણાંકીય વર્ષમાં અદત્યાર સુધીમાં 4.84 કરોડ કરતા પણ વધુ આઈટી રિટર્ન ફાઈલ થયા હોવાનું જાણવા મળે છે. વ્યક્તિગત આઈટી રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત સરકારે 10 જાન્યુઆરી સુધીની વધારી છે. આ ઉપરાંત કંપનીઓ માટેની મુદત 15મી ફેબ્રુઆરી સુધી લંબાવી છે. વર્ષ 18-19માં 5.61 કરોડ લોકોએ વ્યક્તિગત આઈટી રિટર્ન ફાઈલ કર્યા હોવાનું જાણવા […]

આવકવેરા વિભાગ એકશન મોડમાં, નોટિસનો જવાબ નહીં આપનારા કરદાતાઓ સામે થશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં હાલ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 3.75 કરોડથી વધારે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. બીજી તરફ આવકવેરાની વિભાગની નોટિસોને ગંભીરતાથી નહીં લેનારા કરદાતાઓ સામે હવે વિભાગે લાલઆંખ કરી છે. તેમજ તેમની સામે આકરી કાર્યવાહીની કામગીરી કરવામાં આવશે. ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરી દેવામાં આવી […]

આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યા ચાર કરોડને પાર થવાની શકયતા

દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા તા. 31મી ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે. દરમિયાન 21મી ડિસેમ્બર સુધીમાં કુલ 3.75 કરોડ લોકોએ આઇટી રિટર્ન ભર્યા છે જેમાં ગત વર્ષની તુલનામાં 12 લાખ આઇટી રિટર્ન વધારે ભરાયા છે. આઇટીઆર-4 ફોર્મ 79-82 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code