1. Home
  2. Tag "Income tax refund"

ઇન્કમટેક્સ રિફંડ હજુ આવ્યું નથી? આ પ્રોસેસ ફરીવાર કરો

નવી દિલ્હીઃ સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી પણ, ઘણા કરદાતાઓને હજુ સુધી રિફંડ (ITR રિફંડ) મળ્યું નથી. આવું થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જો તમારું ITR વેરિફાઈડ થઈ ગયું હોય તો પણ તમને રિફંડ મળે એ જરૂરી નથી. ટેક્સ રિફંડ મેળવવું એ અન્ય ઘણા પરિબળો પર પણ આધાર રાખે છે. આવકવેરા વિભાગ […]

દેશના આયકર વિભાગની દિવાળી ભેટ, 38 લાખ કરદાતાઓને ચૂકવ્યું રિફંડ

દેશના આયકર વિભાગે દિવાળી પહેલા કરદતાઓને આપી ભેટ CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ કર્યું ઇશ્યૂ 1 એપ્રિલ 2020 થી 13 ઑક્ટોબર 2020 દરમિયાન રિફંડ ઇશ્યૂ કરાયું નવી દિલ્હી: દેશના આયકર વિભાગે દિવાળી પહેલાં જ લોકોને ભેટ આપી છે. CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ ઇશ્યૂ કર્યું છે. આયકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code