1. Home
  2. Tag "income tax"

રાજકોટમાં જાણીતા ટેલિકોમ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા

જૂથના સંચાલકના નિવાક સ્થાન અને ઓફિસમાં તપાસ તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ આવકવેરા વિભાગે મોટા મોટા જૂથો ઉપર દરોડા પાડીને કરોડોની કરચોરી શોધી કાઢી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતા ટેલિકોમ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે સર્ચ-સર્વેની કામગીરી કરી હતી. આવકવેરા વિભાગના દરોડાના પગલે અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ […]

સુરતમાં 5 બિલ્ડર જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડામાં રૂ. 650 કરોડના બનામી વ્યવહારો મળ્યાં

અમદાવાદઃ આવકવેરા વિભાગે તાજેતરમાં જ સુરતમાં પાંચ બિલ્ડર ઉપર દરોડા પાંડ્યાં હતા. દરોડા દરમિયાન 650 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. આવકવેરાના દરોડાના અંતે કરોડોની કરચોરી સામે આવે તેવી શકયતા છે. બિલ્ડર ગ્રુપ દ્વારા રોકાણ અંગે કોડવર્ડની ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગના દરોડામાં કરોડોની રોકડ અને કરોડોની […]

સુરતઃ બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાયી ઉપર આવકવેરા વિભાગના દરોડા

30થી વધારે સ્થળો ઉપર શરૂ કરી સર્ચ-સર્વેની કામગીરી પોલીસ સુરક્ષા સાથે પડાયાં દરોડા તપાસના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા અમદાવાદઃ દિવાળી બાદ આવકવેરા વિભાગ વધારે સક્રીય થયું છે અને કરચોરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ બે મોટા ઉદ્યોગપતિના વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને આઈટીએ દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત જાણીતી પાનમસાલા કંપના મોટા […]

ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર આવકવેરાના દરોડાઃ 40 સ્થળો ઉપર સર્ચ-સર્વે

અમદાવાદઃ ગુજરાતની બે જાણીતી કંપની ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. પાઈપના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા ગ્રુપ સહિત બે જૂથ ઉપર આવકવેરાએ દરોડા પાડ્યાં હતા. બંને જૂથની ઓફિસ અને વ્યવસાયના સ્થળ સહિત 40 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આવકવેરા વિભાગે બંને જૂથના […]

અમદાવાદઃ રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રુપ ઉપર ITના દરોડામાં રૂ. 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યાં

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકડાયેલા ગ્રુપ અને તેમની સાથે સંકળાયેલા બ્રોકરો ઉપર આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન રૂ. 500 કરોડથી વધુની બિનહિસાબી વ્યવહારો મળી આવ્યાં છે. એટલું જ નહીં દરોડા દરમિયાન રૂ. એક કરોડની રોકડ અને 98 લાખના દાગીના જપ્ત કરવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગના દરોડામાં કરોડોની કરચોરી મળી આવવાની શકયતા છે. […]

આવકવેરા વિભાગે Faceless Assessment હેઠળ ફરિયાદ નોંધાવવા ઇમેઇલ આઇડી કર્યા જાહેર

આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરી ફરિયાદ નોંધાવવા માટે 3 ઇમેઇલ આઇડી જાહેર કર્યા આવકવેરા વિભાગે 32 લાખ કરદાતાઓને 45 હજાર 896 કરોડથી વધુના રિફંડ જારી કર્યા નવી દિલ્હી: આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે ફેસલેસ અને ઇ-એસેસમેન્ટ સ્કીમ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે ત્રણ સત્તાવાર ઇમેઇ આઇડી સૂચિત કર્યા […]

ગુજરાતમાં માત્ર ત્રણ મહિનામાં ઈન્કમટેક્સની આવક 12 હજાર કરોડે પહોંચી, 126 ટકાનો વધારો

અમદાવાદઃ દેશમાં આવક વેરાની રકમ સરકારને રળી આપવામાં ગુજરાત મોખરે છે. કોરોના કાળમાં ભલે દેશના અર્થતંત્રને અસર પહોંચી હોય પરંતુ ગુજરાતના વેપારીઓની આવકમાં ઘટાડો નથી થયો તે વાતની પુષ્ટિ અત્યાર સુધી ગુજરાતમાં ભરાયેલા ઇન્કમટેક્સ રિટર્ન પરથી થાય છે. એપ્રિલથી અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડની ટેકસની આવક ઇન્કમટેક્સ વિભાગને થઇ છે. પ્રિન્સિપલ કમિશનર ઓફ ગુજરાત […]

ગુજરાત ઈન્કમટેકસના વડા તરીકે ખાલી પડેલી જગ્યા પર રવિન્દ્રકુમારની નિયુક્તિ

અમદાવાદઃ રાજ્ય સરકારની જેમ કેન્દ્ર સરકારમાં પણ હાલ બદલીની મોસમ ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં ઈન્કમ ટેક્સના વડા તરીકે કોચ્ચીથી બદલી કરીને રવિન્દ્રકુમારને મુકવામાં આવ્યા છે. દેશમાં ગુજરાત આવક વેરા માટે મહત્વનુ રાજ્ય છે. અને દર વર્ષે ગુજરાતમાં આવક વેરાનો ટાર્ગેટ ખૂબ ઊંચો રાખવામાં આવતો હોય છે. એટલે ઈન્કમ ટેક્સ માટે મહત્વના ગણાતા ગુજરાતમાં રવિન્દ્રકુમારની […]

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ, ફટાફટ મળશે IT રીફંડ

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ ટેક્સપેયર ઓનલાઇન વિગતો કરી શકશે સબમિટ નવા પોર્ટલમાં મળશે અઢળક ફાયદા દિલ્હી : ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ 7 જૂન 2021 ના રોજ નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરી રહ્યું છે, જેના પર ટેક્સપેયર ઓનલાઇન વિગતો સબમિટ કરી શકશે. આ પોર્ટલ સબમિટ કરેલી વિગતોની ત્વરિત પ્રક્રિયા કરવાની સુવિધા સાથે […]

ઈન્કમ ટેક્સ નવું પોર્ટલ લોન્ચ કરશે, મોબાઈલથી ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

7 જૂને Income Tax નવું પોર્ટલ લોન્ચ કરશે મોબાઈલથી ઉપયોગની વ્યવસ્થા ઉભી કરાશે ટેક્સ ભરનારા લોકોને રાહત થશે દિલ્લી: દેશમાં ઈન્કમ ટેક્સ ભરનારા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશના નાણા મંત્રાલય દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ઈન્કમ ટેક્સ ભરનારા લોકો માટે નવું ઇન્કમટેક્સ પોર્ટલ શરૂ કરવામાં આવશે. આવકવેરા વિભાગે જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code