કચ્છના મુન્દ્રા તાલુકામાં ઔદ્યોગિકરણ છતાંયે મોર, ઢેલ સહિત પક્ષીઓ અને પ્રાણીઓમાં વધારો
ભૂજઃ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં સારોએવો ઓદ્યોગિક વિકાસ થયો છે. તેના લીધે રોજગારીની નવી તકો સર્જાતા મુન્દ્રા શહેર અને આસપાસના વિસ્તારોનો સારોએવો વિકાસ થયો છે. સાથે જ પર્યાવરણ જળવાય રહેતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોનું અભ્યારણ વન્ય પ્રાણીઓના વસવાટ માટે આદર્શ અને સાનુકૂળ બન્યુ છે. ગત 2015 ની સરખામણીએ 2023માં જંગલ ખાતા દ્વારા કરાયેલી વસતી ગણતરીના આંક […]