અમદાવાદમાં ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી, અને ટાઈફોડ તેમજ વાયરલ બિમારીના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં ભાદરવાના પ્રારંભથી જ વરસાદી માહોલ સર્જાતા તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે શહેરમાં ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. બે દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય […]