અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
અમદાવાદ : શહેરમાં વરસાદી અને વાદળિયા વાતાવરણને લીધે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે.. તંત્રની બેદકારી વચ્ચે શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કારણ કે, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળાએ માઝા મૂકી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના […]