1. Home
  2. Tag "increase in sales"

આયાત ટેક્સમાં ઘટાડાને પગલે ગોલ્ડ જવેલરીના વેચાણમાં 25 ટકાનો વધારો થવાની ધારણા

નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના પરની આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં જ્વેલર્સની આવક વાર્ષિક ધોરણે 22 થી 25 ટકા વધવાની ધારણા છે. અગાઉ આ આંકડો 17 થી 19 ટકા હતો. સોમવારે એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે […]

ગુજરાતમાં કંપની ફિટેડ સીએનજી કારના વેચાણમાં 9 મહિનામાં 143 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ સીએનજી વાહનોની માગમાં ધરખમ વધારો થયો છે. સીએનજી વાહનોની માંગ વધતાં તેની અસર ગેસની માગ પર જોવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય રુપે બે પરિબળો જવાબદાર છે એક પેટ્રોલ ડીઝલના ભડકે બળતાં ભાવ અને બીજુ BS-VI રોલઆઉટ પછી ભારત સ્ટેજ (BS) ઉત્સર્જનના ધારાધોરણોમાં ફેરફાર. કેન્દ્રીય માર્ગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code