ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરીઃ નીતિન ગડકરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ભારતમાં ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઈલેક્ટ્રીક વાહનો (FFV-SHEV) પર જાણીતી કંપનીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો જે 100% પેટ્રોલ તેમજ 20થી 100% મિશ્રિત ઈથેનોલ અને ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે. આ પ્રસંગ્રે નીતિન ગડકરીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો […]