ગુજરાતીઓનું મનપસંદ ફૂડ એટલે કે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકાનો વધારો
ફાફડા-જલેબીના ભાવ સાતમા આસમાને ભાવમાં 15 ટકાનો થયો વધારો ફાફડા-જલેબીના કિલોના ભાવ જાણો અમદાવાદ:ગુજરાતમાં લોકો દશેરાના દિવસે ખાસ કરીને ફાફડા જલેબી ખાતા હોય છે, ફાફડા જલેબી તે ગુજરાતીઓનું મનપસંદ જમવાનું છે અને સૌરાષ્ટ્રમાં તો તે અતિપ્રિય પણ છે. હવે આ વખતે ફાફડા જલેબીને પસંદ કરતા લોકોએ વધારે પૈસા ચૂકવવા પડશે. વાત એવી છે કે છેલ્લા […]