અમદાવાદ-વડોદરા હાઈવે પર 1લી એપ્રિલથી વાહનચાલકોને વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે
અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. એમાં હવે અમદાવાદ-વડોદરા વચ્ચે વાહનચાલકોને 1લી એપ્રિલથી વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ ટોલચેક્સ વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ-વડોદરા વચ્ચે માત્ર એક્સપ્રેસ હાઈવે જ નહીં પણ નેશનલ હાઈવેના ટોલટેક્સમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. આમ અમદાવાદ-વડોદરા વચ્ચેની સવારી થશે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું […]