1. Home
  2. Tag "increase"

શાકભાજીના ભાવમાં ફરીવાર વધારો, પ્રતિકિલો ધાણા 280 અને પાલક 120એ પહોંચ્યા

ભારે વરસાદ બાદ શાકભાજીની આવકમાં થયો ઘટાડો, પ્રતિકિલો વટાણા ભાવ 240 અને તુવેરના ભાવ 160 બોલાયા, બટાકા અને ડુંગળીના ભાવમાં પણ વધારો અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વાડી-ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીના આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જેમાં પ્રતિકિલો ઘાણાના ભાવ 280, પાલકનો ભાવ રૂપિયા 120,  વટાણાના ભાવ 240 અને તુવેરના […]

રમતગમત બજેટ દસ વર્ષમાં વધારીને રૂ. 41.7 કરોડ કરાયુંઃ ડો માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ)ની 44મી સાધારણ સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, […]

સરકારી મેડિકલ કૉલેજમાં ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત […]

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી યથાવત, નિફ્ટી ઈન્ડેક્સ 0.35 ટકાનો વધારો

નવી દિલ્હીઃ મેક્રોઈકોનોમીના મજબૂત આઉટલૂક અને યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરશે એવી અપેક્ષાને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 30 શેરોનો બીએસઈ સેન્સેક્સ 0.37 ટકા વધીને 82,000ની નોંધપાત્ર સપાટીની નજીક 81,732 પર ક્વોટ થયો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 0.35 ટકાના વધારા સાથે 24,943.40 પર બોલાતો હતો. સેન્સેક્સના શેરોમાં એશિયન […]

ડિજિટલ ડિટોક્સ સાથે તમારા માનસિક સ્વાસ્થ્યને વધારો, યાદશક્તિને તેજ કરશે

ડીજીટલ ડીટોક્સ એટલે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી વગેરે જેવા તમામ ડીજીટલ ઉપકરણોથી થોડા સમય માટે દૂર રહેવું. તેનો હેતુ આપણી ડિજિટલ દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયામાં સમય પસાર કરવાનો અને આપણા મનને આરામ આપવાનો છે. તણાવ ઘટાડે છે: ડિજિટલ ડિટોક્સ આપણા મનને આરામ આપે છે અને તણાવ ઘટાડે છે. જ્યારે આપણે સ્ક્રીનથી દૂર હોઈએ છીએ, ત્યારે […]

ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ગ-3થી વર્ગ-1ના તમામ કર્મચારીઓને પોતાની સ્થાવર અને જંગમ મિલક્તો જાહેર કરવી પડે છે. તેના માટે નક્કી કરેલી તારીખ સુધીમાં મિલકત પત્રકો ભરીને આપવાના હોય છે. ત્યારે વર્ગ-3ના કર્મચારીઓએ રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રકો ભરવાનો પરિપત્ર તા.28-02-2024ના બહાર પાડવામાં આવ્યો હતો. જે કામગીરી તા.15-05-24 સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ ત્યારબાદ તેની […]

આ જ સદીમાં વિશ્વની વિસ્તી તેની ટોચે પહોંચવાની સંભાવના, 2080માં 10.2 અબજ જેટલી વસ્તી હોઇ શકે છે વર્લ્ડ પોપ્યુલેશન

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વસ્તી દિવસ પર જાહેર કરાયેલા રિપોર્ટમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દાયકાઓમાં વિશ્વની વસ્તી ખૂબ જ ઝડપથી વધવાની આશા છે. યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે વર્ષ 2080માં વિશ્વની વસ્તી 10.2 અબજની ટોચે પહોંચી શકે છે. આ પછી, સદીના અંત સુધીમાં, વસ્તીમાં ઘટાડો ફરી એકવાર […]

SBIએ આપ્યો તેના ગ્રાહકોને મોટો ઝટકો, લોનના વ્યાજદરમાં વધારો, જો કે હોમલોન ગ્રાહકોને અસર નહીં થાય

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ આજે ​​પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સરકારી બેંકે વિવિધ લોન મોંઘી કરવાની જાહેરાત કરી છે. વધેલા વ્યાજ દરો આજથી જ લાગુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં SBIના ગ્રાહકોએ હવે લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડશે. SBIએ વ્યાજદરમાં આટલો વધારો કર્યો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આપવામાં આવેલી […]

ઓછા પાણીમાં પણ ઉગે છે 5 છોડ, ઘરની સુંદરતામાં વધારો કરે છે, જાળવણીની ચિંતા કરવાની જરૂર નથી

વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને લોકોએ પોતાના ઘરના બગીચાઓમાં અનેક પ્રકારના છોડ રોપવાનું શરૂ કરી દીધું છે. જો તમારી પાસે તમારા ઘરમાં ગાર્ડનિંગ માટે પૂરતી જગ્યા નથી, તો તમે એવા છોડ વાવી શકો છો જે ઓછી જગ્યામાં ખીલે છે અને વધારે કાળજી લેવાની જરૂર નથી. કેટલાક છોડ ખૂબ ઓછા પાણીમાં પણ સરળતાથી વધવા […]

ભારત: કોલસાના ઉત્પાદનમાં વધારો, આયાત નિર્ભરતામાં ઘટી

નવી દિલ્હીઃ વિશ્વના પાંચમા સૌથી મોટા કોલસાના ભંડાર ધરાવતું ભારત, છેલ્લા એક દાયકામાં સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, વૈશ્વિક સ્તરે કોલસાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા હોવા છતાં તેની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે. તાજેતરના આંકડા ભારતના કોલસા ઉત્પાદન વૃદ્ધિ દરમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2004-05 થી 2013-14 સુધી, કોલસાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code