1. Home
  2. Tag "increase"

ભારતી એરટેલે પણ ટેરિફમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની ભારતી એરટેલે મોબાઈલ સેવાઓના ટેરિફ દરો વધારવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો પછી એરટેલ પણ તેના મોબાઈલ ટેરિફમાં 10 થી 21 ટકાનો વધારો કરશે. નવા દરો 3 જુલાઈથી લાગુ થશે. ભારતી એરટેલે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 3 જુલાઈ, 2024થી […]

કર્ણાટકની જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલ બાદ દૂધના ભાવમાં થયો વધારો

બેંગ્લોરઃ કર્ણાટકમાં જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. હવે દૂધના ભાવમાં વધારો થયો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશને નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. કેએમએફના પ્રમુખ ભીમા નાઈકે આ અંગે જણાવ્યું હતું કે, ફેડરેશન વધારા માટે 50 મિલી વધુ આપશે. […]

ભારતઃ મે મહિનામાં કાપડની નિકાસમાં 9.59 ટકાનો વધારો

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન (EU), યુએસ અને પશ્ચિમ એશિયાના દેશો જેવા મોટા બજારોમાં પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં ભારતની કાપડની નિકાસ આ વર્ષે મે મહિનામાં પાછલા વર્ષની સરખામણીમાં 9.59 ટકા વધી હતી.  એક અહેવાલ મુજબ, કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી (CITI) એ જણાવ્યું હતું કે, ભારતની એપરલ નિકાસમાં પણ સમાન સમયગાળા દરમિયાન 9.84 ટકાનો વધારો જોવા […]

વાવણી ટાણે જ કપાસ અને મગફળીના બિયારણના ભાવમાં વધારોથી ખેડુતોને મુશ્કેલી

ભાવનગર: ગુજરાતમાં ભીમ અગિયારસથી ખેડુતો વાવણીની આગોતરી તૈયારીમાં લાગ્યા છે.  છેલ્લા બે દિવસથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. શનિવારે રાજ્યના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પણ પડ્યા હતા. અને એકાદ અઠવાડિયામાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે. ત્યારે ખેડુતો બિ.રણની ખરીદી કરવા લાગ્યા છે. ત્યારે કપાસ અને મગફળીના બિયારણના ભાવમાં 30 ટકા જેટલો વધારો થતાં ખેડુતોમાં […]

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે […]

દેશના 23 રાજ્યો પર ભીષણ ગરમીનો કહેર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ કાળઝાળ ગરમી

પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશમાં હીટ વેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે અને તેમની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે, જ્યારે હિટ વેવના દિવસોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ. ભારતીય હવામાન વિભાગ (IMD), નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના […]

ટોરેન્ટ ફાર્માના Q4 FY24 ના પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો 57 ટકા વધીને ₹449 કરોડ થયો

ટોરેન્ટ ગ્રુપની અગ્રણી કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લીનો નફો ગત નાણાકીય વર્ષના માર્ચ ક્વોર્ટરમાં 56.45 ટકા જેટલો વધીને 449 કરોડ જેટલો થયો છે. ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સએ શુક્રવારે શેરબજારમાં આપેલી સુચનામાં કહ્યું કે, ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ રૂ. 287 કરોડનો લાભ થયો છે. આવક 10% વધીને ₹2,745 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 75 ટકા, ઓપ. EBITDA […]

કાળઝાળ ગરમીને લીધે લીંબુની માગ વધી, લીંબુના ભાવ કિલો રૂપિયા 130થી 160 પહોંચ્યા

અમદાવાદ: ગુજરાતમાં અસહ્ય તાપમાનને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આવક ઘટતા ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગરમીની લીધે લીંબુની માગ વધી છે. તેના લીધે લીંબુના પ્રતિકિલોના ભાવ રૂપિયા 130થી 160 પહોંચ્યા છે. ઉપરાંત લીલા શાકભાજી અને સૂકા લસણના ભાવમાં વધારો થયો છે. જેમાં દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં 5 થી 27 […]

BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.60 લાખ કરોડનો વધારો

મુંબઈઃ વૈશ્વિક બજારોની સરખામણીમાં સ્થાનિક બજારમાં કારોબારની શરૂઆત ધીમી થઈ છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 માં થોડો વધારો થયો છે. બેન્કિંગ શેર્સની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ રિયલ્ટી સેક્ટરના શેર્સ બજારને ઉપર લઈ જવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે અને તેનો નિફ્ટી ઇન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત […]

ગુજરાતમાં ગરમીને લીધે વીજ માગમાં વધારો, કેન્દ્રિય પાવર એક્સચેન્જ પાસેથી વીજ ખરીદવી પડી

અમદાવાદઃ ગુજરાતમાં વધતા જતા તાપમાનને લીધે વીજ માગમાં વધારો થઈ રહ્યો છે. હવે તો તમામ ઘરોમાં અને ઓફિસોમાં પણ એસી લગાવેલા જોવા મળી રહ્યા છે. રાતના સમયે પણ સૌથી વધુ વીજ લોડ રહેતો હોય છે. એટલે વીજળીની માગ વધતા તેને પહોંચી વળવા માટે ગુજરાત સરકારને કેન્દ્રિય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code