કોરોના કાળમાં પણ ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 120 ટકાનો વધારો થયો
અમદાવાદ: દેશમાં નોટ્સ બંધી બાદ વડાપ્રધાને લોકોને નાણાકિય વ્યવહાર ડિજિટલમાં કરવા અપીલ કરી હતી. હવે લોકોમાં પણ નાણાકિય વ્યવહાર ડિજિટલ માધ્યમથી કરવા લાગ્યા છે. એટલે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે. લોકો હવે પોતાના મોબાઈલના માધ્યમથી નાના પેમેન્ટ પણ કરવા લાગ્યા છે. છૂટાની માથાકૂટ નહીં, રૂપિયા સાચવવાની ચિંતા નહીં, અને ખાસ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન […]