સુરતમાં દિવાળીના તહેવારોને લીધે પ્રવાસી ટ્રાફિકમાં વધારો
ખાનગી લકઝરી બસ અને એસટીની બસોમાં પ્રવાસીઓની પડાપડી, એસટીની 300 એક્સ્ટ્રા બસોમાં 15 હજારથી વધુ પ્રવાસીઓ વતન ગયા, આજે કાળી ચૌદશે પણ પ્રવાસીઓની એટલી જ ભીડ સુરતઃ દિવાળીના તહેવારોમાં શહેરમાં વસવાટ કરનારા લોકો પોતાના માદરે વતન જતા હોય છે. શહેરમાંથી છેલ્લા 5 દિવસથી બહાર ગામ જનારા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, શહેર દિવસ […]