અમદાવાદ શહેરમાં પ્રદુષણને કારણે ટીબી, શ્વાસનળી, અને ફેફસાના વધતા જતાં દર્દીઓ
અમદાવાદઃ શહેરમાં ઓદ્યોગિક તેમજ વધતા જતાં વાહનોને કારણે પ્રદુષણ વધતું જાય છે. ઉપરાંત કોંક્રેટના જંગલસમા નવા બનતા બિલ્ડિંગોને કારણે પ્રદુષણ વધતું જાય છે. પ્રદુષણને કારણે ઘણાબધા શહેરીજનો ટીબી, શ્વાસનળી, અને ફેફસાના રોગમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 12 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ટીબી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો અને ફેફસાના રોગોના કુલ 50225 જેટલાં દર્દીઓ […]