ઘરેલું રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો,લોકો પરેશાન
ઘરેલું રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો સતત વધતા ભાવથી સામાન્ય જનતા પરેશાન ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો મુંબઈ :સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વખત ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ બિન-સબસિડી વગરના 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો […]